[સ્વપ્ન જોવાનો અધિકાર કુદરતે તમામ સજીવો ને આપ્યો છે ! મારું પણ એક સ્વપ્ન હતું જે સાકાર થવા તરફ જઈ રહ્યું છે !]
વાપીમાં… વાઈડ વિડીયો-વિઝનનો વ્યાવસાયિક વિસ્તાર !
સ્નેહી શ્રી. _મારા તમામ બ્લોગ મિત્રો____
મજામાં હશો જ. એવા વિશ્વાસ સાથે આજે એક ખુશી વહેંચવી છે.
છ વર્ષ પહેલા અમે ‘વાઈડ-વિડીયો વિઝન’ નામે ફોટોગ્રાફી/વિડીયોગ્રાફી ને લગતા સાધન-સામગ્રી અને વિડીયો-એડિટિંગ-મિક્ષિંગની સર્વિસ આપતી શોપ તરીકે શરૂઆત કરી હતી, ત્યારે ખ્યાલ ન હતો કે તે એક દિવસે ફોટોસ્ટુડીયોમાં ડેવેલોપ થશે. પણ એ આજે શક્ય બન્યું આપ જેવા સ્નેહીઓના સાથ-સહકારથી અને અફકોર્સ વડીલોની દુઆઓથી તો ખરું જ.
જી હા! આજે ખુશી સાથે આપ લોકોને જણાવવું છે, કે એ જ ‘વાઈડ-વિડીયો વિઝન’ માં હવે ફોટો-સ્ટુડીઓની પણ શરૂઆત કરી અમે અમારી સેવાને પણ વાઈડ કરી છે.
વાઈડ વિડીયો વિઝન ફોટો/વિડીયો ગુડ્ઝ, વિડીયો-એડિટિંગ-મિક્ષિંગ ની સાથે ફોટો સ્ટુડીઓ નો શુભારંભ કરે છે.
હવે જ્યારે આવા ડેવેલોપમેન્ટની વાત થાય ત્યારે શક્ય છે કે જગ્યા અને વિસ્તારમાં પણ જરૂરી…
View original post 91 more words